નોટ ગણતા ગણતા થાકી CBI! લેફ્ટનન્ટ કર્નલના ઘરેથી મળ્યો નોટોનો પહાડ, પત્ની સામે પણ FIR

📅 Published: December 21, 2025 | 📂 Category: Uncategorized


Army Officer corruption Case: દિલ્હીના એ બંધ રૂમમાં નોટોના થપ્પા એ પ્રકારે પડ્યા હતા કે, સીબીઆઈના અનુભની અધિકારીઓ પણ ચોંકી ગયા. તિજોરી ખોલવામાં આવી તો કપડાં ઓછા અને ગુલાબી નોટોના બંડલો વધારે હતા. દરોડા પાડતી ટીમ નોટો ગણી-ગણીને થાકી ગઈ હતી, પરંતુ ખજાનો ખતમ થવાનું નામ નહતો લેતો. દેશની સુરક્ષાની જવાબદારીવાળી વર્દીની પાછળ ભ્રષ્ટાચારનો આવો ચહેરો સંતાયેલો હશે, તેની કલ્પના પણ કદાચ કોઈએ નહીં કરી હોય. સવા બે કરોડ રૂપિયાની રકોડ, દુબાઈ સાથે કનેક્શન અને પતિ-પત્ની બંને જ કર્નલ રેન્કના અધિકારી. જ્યારે રક્ષક જ કરોડોની લાલચમાં ભક્ષક બની જાય તો આખી સિસ્ટમનો પાયો ડગી જાય છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *