પંચમહાલના શહેરામાં લાખોની કિંમતનો દારૂ ઝડપાયો, કારચાલક ફરાર

📅 Published: November 29, 2025 | 📂 Category: Uncategorized


Panchmahal News : ગુજરાતમાં ખાલી નામની જ દારૂબંધી હોય તેવું લાગી રહ્યું છે. પંચમહાલના શહેરા તાલુકામાં કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હોવાની પંચમહાલ એલસીબી પોલીસને બાતમી મળી હતી. જેમાં શહેરા તાલુકાની ચાંદણગઢ ચોકડી નજીકથી પંચમહાલ એલસીબી પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. આ દરમિયાન આરોપીની કાર રોડની સાઈડમાં ઝાડ સાથે અથડાયેલી જોવા મળી હતી. તેવામાં કાલ ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના મામલે પોલીસે રૂ.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *