પંચમહાલના શહેરા બસ સ્ટેશનમાં ઉભેલી બસ ગબડીને કમ્પાઉન્ડ વોલ સાથે અથડાઈ

📅 Published: November 27, 2025 | 📂 Category: Uncategorized


Panchmahal News : પંચમહાલના શહેરા બસ સ્ટેશનમાં ઉભેલી ખાલી બસ ગબડી જતાં કમ્પાઉન્ડ વોલ સાથે અથડાઈ હતી. સ્ટેશન પર બસ અથડાતા કમ્પાઉન્ડ વોલ તૂટી ગઈ હતી. છોગાળાથી શહેરા પહોંચ્યા બાદ બસ ચાલકે શહેરા બસ સ્ટોપ ખાતે બસ ઉભી રાખી હતી, ત્યારે આ બનાવ બન્યો હતો. 

મળતી માહિતી મુજબ, શહેરા બસ સ્ટેશન ખાતે દુર્ઘટના સર્જાઈ હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *