પરીક્ષા પે ચર્ચા: ગુજરાતના બે ભાઈઓ અવિ અને જયને જોતા જ પીએમ મોદી થયા ખુશ, ગળે લગાવીને જૂની યાદો તાજી કરી

📅 Published: February 9, 2026 | 📂 Category: Uncategorized


Pariksha Pe Charcha 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા 2026’ ના બીજા એપિસોડમાં દેશભરના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં જ્યારે ગુજરાતના બે ભાઈઓ ‘અવિ અને જય’, પીએમ મોદીને મળવા પહોંચ્યા ત્યારે એક અત્યંત ભાવુક અને ગૌરવપૂર્ણ દ્રશ્ય જોવા મળ્યું હતું. આ બંને ભાઈઓના નામ સાંભળતા જ વડાપ્રધાનનો ચહેરો ખીલી ઉઠ્યો હતો અને તેમણે ‘જય’ ને સ્નેહપૂર્વક ગળે લગાવ્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓએ પીએમ મોદીનું સ્વાગત પોતાની સ્થાનિક ભાષામાં કર્યું હતું. પીએમ મોદીને આદિવાસી લોકકળાવાળી જેકેટ પહેરેલા જોઈને બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *