પાકિસ્તાનમાં તહેરિક-એ-ઈન્સાફ પાર્ટી તમામ તાકાતથી આંદોલન શરૂ કરશે : ખૈબરપુખ્તના સીએમ

📅 Published: December 26, 2025 | 📂 Category: Uncategorized


– અમારા નેતા ઈમરાન ખાનના આદેશથી

– ખૈબરપુખ્તના મુખ્યમંત્રી જ સમવાયતંત્રી સરકારની સામે પડયા છે : આંદોલનને શેરીઓમાં લઈ જવાની ધમકી આપે છે

પેશાવર : ખૈબરપખ્તુનના મુખ્યમંત્રી સોહેબ આફ્રીદીએ સમવાયતંત્રી સરકાર સામે ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે, અમારા નેતા ઈમરાન ખાનના આદેશથી અમારી પાર્ટી ‘પાકિસ્તાન-તહેરિક-એ-ઈન્સાફ’ હવે દેશવ્યાપી આંદોલન શરૂ કરશે અને તે પણ પૂરી તાકાતથી કરવામાં આવશે.

આ માહિતી આપતા પાકિસ્તાનનું દૈનિક ‘ડોન’ જણાવે છે કે, પોતાનાં વતનના નગર બારામાં જિરગાને સંબોધતાં આફ્રીદીએ કહ્યું હતું કે, ‘મી. (ઈમરાન) ખાને સરકાર સાથે મંત્રણા કરવા માટેની તમામ સત્તા વિપક્ષી સંગઠન તહેરિક આચીન-એ-પાકિસ્તાન’ને સોંપી છે અને પીટીઆઈ તે જે કોઈ નિર્ણય લેશે તે સ્વીકારી લેશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *