
Russia-Pakistan Relations : રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકાના દબાણ વચ્ચે તાજેતરમાં જ ભારતનો પ્રવાસ કરીને ભારત-રશિયાના સંબંધો અને ઊર્જા સહયોગ વધુ મજબૂત બનાવ્યા છે. ભારતે રશિયા પાસેથી સસ્તા ભાવે તેલની ખરીદી ચાલુ રાખી છે. આ લાભ જોઈને હવે આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને પણ રશિયા તરફ દોટ મૂકીને પાંચ માંગણી કરી છે. પાકિસ્તાને મોટી ઊર્જા ડીલ માટે રશિયા સાથે વાતચીત શરુ કરી દીધી છે.
ભારતનો લાભ જોઈ પાકિસ્તાન રશિયા પાસે પહોંચ્યું
