પાણીગેટ મર્ડર કેસનો આરોપી રિમાન્ડ પૂરા થતા જેલહવાલે

📅 Published: January 31, 2026 | 📂 Category: Uncategorized

વડોદરા,પાણીગેટ દરવાજા પાસે પ્રેમ પ્રકરણના કારણે પ્રેમિકાના  પૂર્વ  પતિની છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરનાર આરોપીના રિમાન્ડ પૂરા થતા તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

પાણીગેટ વિસ્તારમાં રહેતા  આરોપી વિશાલ કહાર અને મરનાર મોહંમદહુસેન સૈયદની પૂર્વ પત્ની વચ્ચે છેલ્લા છ વર્ષથી પ્રેમસંબંધ હતો.તેના કારણે બંને વચ્ચે ઝઘડા થતા હતા. મંગળવારની રાત્રે વિશાલે છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દઇ મોહંમદહુસેનની કરપીણ હત્યા કરી હતી. પોલીસે તેને  ઝડપી પાડી રિમાન્ડ લીધા હતા. આજે રિમાન્ડ પૂરા થયા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *