પાવર ઈન્ડેક્સ-2025 : 40 પોઈન્ટ સાથે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે

📅 Published: November 29, 2025 | 📂 Category: Uncategorized


– ઓસ્ટ્રેલિયન થિંક ટેન્ક લોવી ઈન્સ્ટિટયૂટના ગ્લોબલ એનાલિસિસનું તારણ

નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત લોવી ઇન્સ્ટીટયુટે પોતાનો વાર્ષિક પાવર ઇન્ડેક્સ ૨૦૨૫ પ્રસિદ્ધ કર્યો છે.  સૈન્ય, આર્થિક, રાજદ્વારી અને સાંસ્કૃતિક પ્રભાવનું વિસ્તૃત મૂલ્યાંકન કરે છે. તેમાં પ્રાદેશિક શક્તિમાં થયેલા ફેરફારો ઉપર ઘણો પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમાં ચીન, એશિયામાં મુખ્ય શક્તિ તરીકે આગળ આવી ગયું છે. ભારત સતત આગળ વધી રહ્યું છે જ્યારે અમેરિકાનાં સામર્થ્યમાં થોડો ઘટાડો દર્શાવવામાં આવ્યો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *