
– 1971માં પાકે. આખો પ્રાંત ગૂમાવ્યો છતાં ભાગલાની તૈયારી
– પ્રાંતોના ટુકડા કરવાથી મૂળ સમસ્યાઓ દૂર નહીં થાય પણ વધશે, આ બહુ જ ખર્ચાળ પ્રક્રિયા : પાક.ના નિષ્ણાતો
ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં મોટા પ્રાંતોના ભાગલા પાડીને નાના પ્રાંતો રચવામાં આવશે, આ નિર્ણયને લઇને હાલ પાક.માં રાજકીય વિવાદ સર્જાયો છે.
