
– ઉત્તર કોરિયાના કીમ જોંગ ઊનને તલવાર ભેટમાં મોકલી છે
– નરેન્દ્ર મોદીને સુખોઈ SU-57 સ્ટીબ્થ ફાયટર જેટનું મોડેલ ભેટ આપ્યું : ટ્રમ્પને આલાસ્કા મીટિંગની તસ્વીર ભેટમાં મોકલી
મોસ્કો : ક્રિસમસના દિવસે એકબીજાને ભેટ આપવાનો રીવાજ તો સદીઓ જૂનો છે. તેને અનુસરી પ્રમુખ પુતિને વિવિધ દેશોના પ્રમુખો કે વડાપ્રધાનોને વિવિધ ભેટો મોકલી છે. ભારત, ચીન, અમેરિકા અને તુર્કી સહિત ઘણા દેશોમાં તેઓએ ભેટો મોકલી છે.
