પુતિન 4થી ડિસેમ્બરે ભારત આવશે ડિફેન્સ સહિતના મહત્ત્વના કરારો થશે

📅 Published: November 29, 2025 | 📂 Category: Uncategorized


– રશિયા પાસેથી ભારત એસયુ-57 લડાકુ વિમાનો ખરીદે તેવી ચર્ચા

– ભારત રશિયા વચ્ચે એસ-300 મિસાઈલ અને એસ-400 ડિફેન્સ સિસ્ટમનો સોદો થાય તેવી શક્યતા

નવી દિલ્હી : રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આગામી ૪થી અને ૫મી ડિસેમ્બરે બે દિવસ માટે ભારતના પ્રવાસે આવશે. રશિયા-ભારત વચ્ચે વાર્ષિક સમિટ યોજાવાની છે તેમાં પુતિન ભાગ લેશે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર, ડિફેન્સ, ઉર્જા સહિતના ક્ષેત્રોના કરારો થાય તેવી શક્યતા છે. બંને દેશો વચ્ચે લોકલ કરન્સીમાં આદાન-પ્રદાન અંગે પણ ચર્ચા થશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *