પોંકને લાગ્યું પ્રદૂષણનું ગ્રહણ: સુરતમાંથી પોંકની મીઠાશ થઈ રહી છે દૂર, ઓલપાડ-બારડોલી નવું ડેસ્ટિનેશન

📅 Published: November 28, 2025 | 📂 Category: Uncategorized


Surat Famous Ponkh: સમગ્ર વિશ્વમાં સુરતની ઓળખ પોંક હતો, પરંતુ હાલમાં સતત વાતાવરણમાં બદલાવ અને સુરત સિમેન્ટ કોંક્રિટના જંગલ બની જતા સુરતની ઓળખ સમા પોંક સુરતથી દૂર જઈ રહ્યો છે. શહેરની આસપાસ નાના શહેરોમાં ઠંડી શરૂ થઈ ગઈ છે, તેથી મીઠો પોંક આ વિસ્તારમાંથી આવી રહ્યો છે. પોંકની ભઠ્ઠી પણ હાઈવે અને રોડ પર દેશી સ્ટાઈલમાં ચુલા પર સેન્ટ્રીંગ પ્લેટ મુકી ખેતરની માટી પર જુવારના ડુંડા ભુંજી પોંક બનાવવામાં આવે છે. ભઠ્ઠીમાં પહેલો પોંક વેચાણમાં આવે તે પહેલા પોંકની એન્ટ્રી ઓલપાડ, બારડોલી નવસારી અને કરજણ જેવા વિસ્તારોમાંથી થઈ રહી છે, જેથી સુરતી પોંક માટે પોંક નગરીના બદલે શહેરની આસપાસના હાઈવે તથા અન્ય રોડ પર જઈ રહ્યાં છે. 

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *