
ફરાર કેદીઓને પકડવાની ખાસ ડ્રાઈવ અંતર્ગત
વડોદરા મધ્યસ્થ જેલમાંથી વચગાળાની રજા પર આવ્યા બાદ ફરાર થયેલા કેદીને એલસીબીની ટીમે ઝડપી લીધો
ગાંધીનગર : ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ-૨ની ટીમે પોકસો અને બળાત્કાર
જેવા ગંભીર ગુનાઓમાં વડોદરા મધ્યસ્થ જેલમાં ૨૦ વર્ષની સજા ભોગવી રહેલા અને પેરોલ
પર છૂટયા બાદ ફરાર થયેલા એક કેદીને દહેગામના લવાડ ખાતેથી ઝડપી લીધો હતો અને હાલ
