'પ્રિયંકાને PM બનાવો, પછી જુઓ તે બાંગ્લાદેશને કેવી રીતે જવાબ આપે', કોંગ્રેસ સાંસદનું મોટું નિવેદન

📅 Published: December 23, 2025 | 📂 Category: Uncategorized

Imran Masood on Priyanka Gandhi

Imran Masood on Priyanka Gandhi: કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદે આજે વાયનાડના સાંસદ અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના વખાણ કર્યા હતા. મસૂદે પ્રિયંકા ગાંધીની તુલના તેમના દાદી અને પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધી સાથે કરતાં જણાવ્યું કે, ‘જો પ્રિયંકા ગાંધી પીએમ બને તો તે ઇન્દિરા ગાંધીની જેમ જ જડબાતોડ જવાબ આપવાની ક્ષમતા ધરાવે છે.’

નામ પાછળ ગાંધી લાગેલું છે, લોહીમાં ઇન્દિરાના ગુણો છે

ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં ઇમરાન મસૂદે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, શું પ્રિયંકા ગાંધી અત્યારે વડાપ્રધાન છે? એકવાર તેમને વડાપ્રધાન બનાવીને તો જુઓ, પછી ખબર પડશે કે તેઓ ઇન્દિરા ગાંધીની જેમ કેવો(જડબાતોડ) જવાબ આપે છે. તેઓ પ્રિયંકા ગાંધી છે, તેમના નામ પાછળ ‘ગાંધી’ લાગે છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *