ફેક્ટ ચેક: શું માર્ચમાં બંધ થઈ જશે 500 રૂપિયાની નોટ? જાણો સરકારની સ્પષ્ટતા

📅 Published: January 3, 2026 | 📂 Category: Uncategorized


Fact Check: સોશિયલ મીડિયા પર 500 રૂપિયાની નોટ બંધ થવાનો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર માર્ચ 2026થી 500 રૂપિયાની નોટ બંધ કરી દેશે. જોકે, હવે આ મામલે સરકારે સ્પષ્ટતા આપી છે. સરકારી એજન્સી PIBએ X પર પોતાની એક પોસ્ટમાં આ મેસેજનું ખંડન કર્યું છે.

PIBએ પોતાનો ફેક્ટ-ચેક રિપોર્ટ જારી કરતા કહ્યું કે, ‘ભારતીય રિઝર્વ બેંક (RBI)એ માર્ચ 2026 સુધીમાં 500ની નોટો બંધ કરવા અંગે કોઈ એલાન નથી કર્યું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *