![]() |
AI IMAGE
France Undersea Wall: હજારો વર્ષ પૂર્વેના માનવજીવનની એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને રહસ્યમય ઝલક વિજ્ઞાનીઓને હાલમાં મળી આવી છે. ફ્રાન્સના પશ્ચિમી કિનારે સ્થિત બ્રિટ્ટેની પ્રદેશના સમુદ્ર તળિયે અનાયાસે એક લાંબી પથ્થરની દીવાલ મળી આવી છે, જે આશરે 7000 વર્ષ જૂની માનવસર્જિત રચના હોવાનું માનવામાં આવે છે.

