ફ્રાન્સ ભારતને ફાઇટર જેટનાં એન્જિન બનાવવાની ટેક્નોલોજી આપવા તૈયાર

📅 Published: November 27, 2025 | 📂 Category: Uncategorized


– ફાઇટર જેટ એન્જિનનાં નિર્માણમાં ભારતને મળેલી મોટી સફળતા

– ફ્રાન્સની અગ્રણી એરોસ્પેસ કંપની સફ્રાન ભારતનાં ડીઆરડીઓ સાથે મળી એક નવું એન્જિન બનાવશે

નવી દિલ્હી : ફ્રાન્સની અગ્રણી એરોસ્પેસ કંપની સફ્રાન ભારતને ફાઇટર જેટ એન્જિનની ૧૦૦ ટકા ટેકનોલોજી ટ્રાન્સફર માટે તૈયાર થઇ ગઇ છે. જે હેઠળ ફ્રાન્સની આ કંપની ભારતને એન્જિનનાં મહત્ત્વપૂર્ણ હોટ સેક્શનની ટેકનોલોજી પણ આપવા માટે તૈયાર થઇ ગઇ છે. જે પાંચમી પેઢીની સ્વદેશી સ્ટીલ્થ ફાઇટર જેટ એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (એએમસીએ)માં ઉપયોગમાં લેવામાં આવનાર છે. જેના કારણે ફાઇટર એન્જિનનાં નિમાર્ણમાં ભારતને ઘણી મોટી સફળતા મળી છે કારણકે સ્વદેશી એન્જિન ભારત માટે સૌથી મોટો પડકાર રહ્યો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *