
Budget 2026 and STT : કેન્દ્રીય બજેટ 2026માં નાણામંત્રી નિર્મલા સીતારમણે શેરબજારના રોકાણકારો અને ખાસ કરીને ટ્રેડર્સ માટે એક મોટો આંચકો આપ્યો છે. ડેરિવેટિવ્ઝ માર્કેટ (F&O) પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) માં ધરખમ વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેની સીધી અસર શેરબજાર પર જોવા મળી છે.
STT માં કેટલો વધારો થયો?
નાણામંત્રીએ બજેટમાં જાહેરાત કરી છે કે હવેથી ઓપ્શન પ્રીમિયમ પર STT 0.0625% થી વધારીને 0.
