બાંગ્લાદેશમાં ફરી એક હિન્દુનું લિંચિંગ પહેલા સરેઆમ માર્યો; પછી જીવતો જલાવવા કોશીશ

📅 Published: January 1, 2026 | 📂 Category: Uncategorized


Bangladesh News: બાંગ્લાદેશમાં હિંદુઓ વિરૂદ્ધ થતી હિંસાના મામલા સતત સામે આવી રહ્યા છે. શરિયતપુર જિલ્લામાં મેડીકલ સ્ટોર ધરાવતા ખોકન દાસ ઉપર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. 50 વર્ષના ખોકન દાસ ઉપર પહેલા ધારદાર શસ્ત્રોથી હુમલો કરાયો, પછી મારપીટ કરાઈ અને પછી તેના શરીર ઉપર પેટ્રોલ છાંટી તેને જીવતો સળગાવવાનો પ્રયત્ન કરાયો પરંતુ તે ગમેતેમ કરી ટોળામાંથી છટકી જઈ શક્યો.

31મી ડિસેમ્બરે મોડી સાંજે આ ઘટના બની હતી જ્યારે તે દુકાન બંધ કરી ઘેર પાછો ફરતો હતો ત્યારે ટોળાએ તેને ઘેરી લીધો હતો અને તેને મારવા લાગ્યા હતા. આ સમયે પોલીસ હાજર હોવા છતાં માત્ર મૂક સાક્ષી બની રહી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *