
– પાડોશી દેશમાં કટ્ટરવાદીઓનો અત્યાચાર વધતા હિન્દુઓનું સ્થળાંતર વધ્યું
– 2022માં બાંગ્લાદેશની વસતી 17 કરોડ હતી જેમાં 1.30 કરોડ હિન્દુ હતા, મુસ્લિમો 85.4 ટકાથી વધી 91 ટકા થયા
ઢાકા : ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં વધી રહેલા અત્યાચારોને પગલે હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે. જ્યારે બાંગ્લાદેશની રચના થઇ ત્યારે ત્યાં હિન્દુઓની વસતી ૨૦થી ૨૨ ટકા હતી.
