બેન્ક ઓફ મહારાષ્ટ્રના ખાતામાંથી રૂ.2.30 કરોડના ગેરકાયદે ટ્રાન્જેક્શન ઝડપાયાં

📅 Published: December 11, 2025 | 📂 Category: Uncategorized

બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં ખાતુ ધરાવનાર એક ગ્રાહકના ખાતામાંથી રૂ. 2.30 કરોડના અનઓથોરાઇઝડ ટ્રાન્જેક્શન મળી આવ્યાં હતા. ઉપરાંત આ બેન્ક એકાઉન્ટ વિરુદ્ધમાં પણ એસીસીઆરપી પોર્ટલ પર 23 જેટલી ફરિયાદ પણ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે. જેમા ખાતાધારકે અન્ય એક શખ્સને પોતાનું બેન્ક ખાતુ તેને કમિશન લઇને વાપરવા માટે આપ્યું હતુ. આ ઠગ દ્વારા ઓનલાઇન ઠગાઇ કરીને રૂપિયા તેમાં ક્રેડિટ કરતા હોવાનું બહાર આવ્યું છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *