બોડકદેવમાં ફાયરિંગ કેસમાં નાસતા ફરતા બે આરોપીઓ ઉજ્જૈનથી ઝડપાયા, રિવોલ્વર અને 10 જીવતા કાર્ટીઝ જપ્ત

📅 Published: November 25, 2025 | 📂 Category: Uncategorized


Ahmedabad Crime News: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે મહિના પહેલા બોડકદેવ વિસ્તારમાં થયેલા ફાયરિંગ કાંડના મુખ્ય બે આરોપીઓને મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓ મૌલિકભાઈ પ્રતાપભાઈ ઠક્કર અને તેમના ભાઈ જીતેન્દ્ર ઉર્ફે જીતુ ઠક્કર છે.

મળતી માહિતી મુજબ, ગત 27 સપ્ટેમ્બર 2025ના રોજ ફરિયાદી સુધીર ઉર્ફે ગોપાલ ઠક્કર પર શીલજ સર્કલ નજીક ફાયરિંગ થયું હતું. મૌલિકભાઈએ ઘરગથ્થુ ઝઘડાના મુદ્દે ફરિયાદીની ઉપર રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા, જેમાંથી એક ગોળી ફરિયાદીના પેટમાં વાગી હતી. આ મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *