બોમ્બ હોવાની ધમકી મળતા ગોવા-અમદાવાદ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, અમદાવાદ એરપોર્ટ પર સઘન તપાસ શરૂ

📅 Published: December 18, 2025 | 📂 Category: Uncategorized


Ahmedabad News : ગોવાથી અમદાવાદ આવતી એક ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ફ્લાઈટને બોમ્બની ધમકી મળતા પોલીસ તંત્ર દોડી થયું હતું. બોમ્બ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા ફ્લાઈટ તેમજ તમામ લગેજનું સઘન ચેકિંગ કરવાની કામગીરી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ગોવાથી આવતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી વચ્ચે ફ્લાઇટનું ગુરુવારે (18 ડિસેમ્બર) સાંજે 7 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ CISF અને સુરક્ષા એજન્સીઓએ મુસાફરો અને તેમના સામાનની તપાસ કરી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *