બ્રાઝિલમાં ભીષણ માર્ગ દુર્ઘટના, 15ના મોત : ધાર્મિક ઉત્સવમાંથી પાછી ફરતી બસ પલટી ખાતાં દુર્ઘટના બની

📅 Published: February 4, 2026 | 📂 Category: Uncategorized


– અલાગોઆસ પ્રાંતના સેરામાં દર વર્ષે યોજાતા ‘અવર લેડી ઓફ કેન્ડેવારિયા’ના ઉત્સવમાંથી પાછી ફરતી બસ વળાંક ઉપર પલ્ટી ખાઈ ગઈ

બ્રાઝિલિયા : બ્રાઝિલમાં ભીષણ સડક દુર્ઘટના બની છે. તેમાં ૧૫ના મૃત્યુ થયા છે, મૃત્યુઆંક વધવાની પણ શક્યતા છે. ઉત્તર-પૂર્વ બ્રાઝિલના અલાગોઆસ સ્ટેટના ગ્રામીણ પ્રદેશમાં આ દુર્ઘટના બની હતી. તેમાં ૬૦ શ્રધ્ધાળુઓ ભરેલી બસ માર્ગ ઉપરનો વળાંક કાપતાં પલ્ટી ખાઈ ગઈ તેથી મહિલાઓ અને બાળકો સહિત ૧૫ના મૃત્યુ થયા હતા. બસ પલ્ટી ખાતાં કેટલાક બહાર નીકળી શક્યા, જ્યારે કેટલાક બસની નીચે દબાઈ ગયા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *