ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નીતિન નબીનનું નામ લગભગ નક્કી, હવે યુવા નેતાઓને સોંપાશે પક્ષનું સુકાન

📅 Published: January 19, 2026 | 📂 Category: Uncategorized
Nitin Nabin BJP National President Election
(IMAGE – IANS)


Nitin Nabin BJP National President Election: ભારતીય જનતા પાર્ટીને 6 વર્ષ બાદ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળવા જઈ રહ્યા છે. સોમવારે 19 જાન્યુઆરીએ ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીને દિલ્હી સ્થિત પક્ષના મુખ્ય મથકે રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *