ભારત રશિયા પાસેથી 300 મિસાઈલ ખરીદશે તેમજ પાંચ ચેસ-400 સ્કવોડ્રન્સ ખરીદવાનું છે

📅 Published: November 28, 2025 | 📂 Category: Uncategorized

– મોદી-પુતિન મંત્રણા દરમિયાન આ સોદો પાકો કરાશે : ભારતમાં તે ‘એર-ડીફેન્સ સિસ્ટીમ સુદર્શન ચક્ર’ તરીકે કહેવામાં આવે છે

નવી દિલ્હી : ભારત રશિયા પાસેથી ૩૦૦ રશિયન મિસાઈલ્સ ખરીદવાનું છે : તેમજ જૂની થઈ ગયેલી એસ-૪૦૦ એર ડીફેન્સ સિસ્ટીમ્સના સ્થાને નવી એસ-૪૦૦ ડીફેન્સ સિસ્ટીમ ખરીદશે. તે ઉપરાંત બીજી પાંચ એસ-૪૦૦ સ્કવોડ્રન્સ પણ ખરીદવાનું છે.

મિડીયા રિપોર્ટ પ્રમાણે ભારત રશિયાને રીકવેસ્ટ ફોર પ્રપોઝલ (આરએફપી) મોકલવાનું છે. આ એસ-૪૦૦ વિમાનોની ૩ સ્કવોડ્રન્સ તો ભારત પાસે છે જ, જે ઓપરેશન સિન્દૂર સમયે કાર્યરત હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *