
– ડિસેમ્બર માસમાં મનપાએ તપાસ કરી 104 ફલેટ ધારકોને નોટિસ ફટકારી હતી
– 78 આવાસ ખાલી કરાવી સોસાયટીનું એનઓસી અને લાભાર્થીનું એફિડેવિટ લેવાયું
ભાવનગર : ભાવનગર શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવાસ ભાડે આપવાનો ધંધો શરૂ થયો છે, જેના કારણે મહાપાલિકાએ તપાસ બાદ હવે ફલેટ સીલ મારવાની કામગીરી હાથ ધરી છે, જેના ભાગરૂપે ફુલસર ખાતે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કાર્યવાહી કરવામાં આવી હતી.
ભાવનગર મહાનગરપાલિકાના દ્વારા ૨૫૪૮ ઈ.ડબ્લ્યુ.
