ભ્રષ્ટાચારના આરોપોને લીધે કરિયર દાવ પર લાગતા નેતન્યાહૂએ રાષ્ટ્રપતિ પાસે માફી માગી

📅 Published: December 1, 2025 | 📂 Category: Uncategorized


Netanyahu Apologizes To President: વિરોધી દેશો પર તાબડતોડ હુમલા કરનારા ઈઝરાયલના વડાપ્રધાન ભ્રષ્ટાચારના મામલે એવા ઘેરાયા છે કે, હવે તેઓ રાષ્ટ્રપતિ પાસે ‘ક્ષમાદાન’ માગી રહ્યા છે. પોતાની વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસ પર રોક લગાવવા માટે તેમણે રાષ્ટ્રપતિને માફ કરવા માટે વિનંતી કરી છે. નેતન્યાહૂ ઈઝરાયલના એવા વડાપ્રધાન છે જેમની સામે કેસ ચાલી રહ્યો હોવા છતાં પદ પર છે. નેતન્યાહૂ પર વિશ્વાસઘાત, લાંચ લેવા અને પૈસાના બદલામાં ટેલિકોમ કંપનીઓ અને હોલિવૂડ પ્રોડ્યૂસર્સ પાસેથી રાજકીય સમર્થન મેળવવાનો આરોપ છે.

નેતન્યાહૂએ જ્યુડિશિયલ સિસ્ટમ સામે ખોલ્યો છે મોરચો

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *