'મને આમંત્રણ કેમ નથી મોકલ્યું…' ચૈતર વસાવાએ અધિકારીઓને તતડાવ્યા, હાજર મનસુખ વસાવાએ કર્યો વળતો પ્રહાર

📅 Published: January 2, 2026 | 📂 Category: Uncategorized

Chaitar Vasava and Mansukh Vasava

Narmada News : નર્મદાના સાગબારા તાલુકામાં એકલવ્ય મોડેલ સ્કૂલનો આજે(2 જાન્યુઆરી, 2026) લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના મંત્રી-સ્થાનિક આગેવન અને જિલ્લા કલેક્ટર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આવવા માટે આમંત્રણ ન આપતા ચૈતર વસાવા નર્મદા જિલ્લાના કલેક્ટર પર ગરમ થયા હતા. તેમજ ચૈતર વસાવાએ સ્ટેજ પરથી વડાપ્રધાનના કાર્યક્રમમાં થયેલા ખર્ચની વાત કરી ત્યારે મનસુખ વસાવાએ વળતો જવાબ આપ્યો હતો. આ દરમિયાન મામલો ગરમાયો હતો. 

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *