મહારાષ્ટ્રમાં 'દાદા' ફરી સૌને ચોંકાવશે? પૂણેથી લઈને મુંબઈ સુધી રાજકારણમાં હલચલ તેજ

📅 Published: December 22, 2025 | 📂 Category: Uncategorized


Maharashtra Political News : મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટા ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે. પૂણેથી મુંબઈ સુધીના રાજકીય વર્તુળોમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે, કાકા-ભત્રીજા એટલે કે શરદ પવાર અને અજિત પવાર (Sharad Pawar And Ajit Pawar) ફરી એક થઈ શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી આ અટકળો હવે નિર્ણાયક તબક્કે પહોંચી હોય તેમ લાગે છે.

બંને NCPના વિલય માટે ગુપ્ત બેઠક યોજાઈ : મેયરનો દાવો

પૂણેના પૂર્વ મેયર દત્તા ધનકાવડે દાવા સાથે કહ્યું છે કે, ‘એનસીપીના બંને જૂથોના વિલય અંગેની ગુપ્ત બેઠકો પૂર્ણ થઈ ગઈ છે અને હવે માત્ર સત્તાવાર જાહેરાત જ બાકી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *