![]() |
| (IMAGE – IANS) |
Maharashtra Local Body Election Results: મહારાષ્ટ્રમાં BMC ચૂંટણી પહેલાં યોજાયેલી 288 નગર પરિષદ અને પંચાયતોની ચૂંટણીમાં ભાજપ 129 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. સત્તાધારી ‘મહાયુતિ’ ગઠબંધને કુલ 200થી વધુ બેઠકો (ભાજપ 129, શિંદે જૂથ 51, અજીત પવાર જૂથ 33) જીતીને પોતાની મજબૂત પકડ સાબિત કરી છે.

