મહા શિવરાત્રીનો મેળા સ્થાનિક અને અનુભવીને બદલે મેળો ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સીના હાથમાં

📅 Published: February 5, 2026 | 📂 Category: Uncategorized


ભૂતકાળના અનુભવ અને મેળાની મૂળ પરંપરા સાઈડલાઈન : એજન્સીએ જે જે સૂચનો કર્યાં ત્યાં તે ઈવેન્ટ નક્કી કરવા તંત્ર મજબૂર, સુવિધાને બદલે મેળામાં વધુ દેખાડો છલકશે

જૂનાગઢ, : મહા શિવરાત્રીના મેળાને મુળ રીતે ઉજવવાને બદલે વધુ પડતા દેખાડા કરવાના અભરખામાં કરોડોનું આંધણ થશે બીજી તરફ યાત્રિકોને 10  કિમી ચાલવાની મજબુરી ઉભી કરવામાં આવી રહી છે. પરંપરાગત યોજાતા મેળામાં આ વખતે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સીઓ રાખવામાં આવી છે. આ એજન્સી દ્વારા કરવામાં આવેલા સુચનોના આધારે ગોઠવણ કરવામાં આવી રહી છે. ઈવેન્ટ એજન્સીએ ભૂતકાળના અનુભવ, મેળાની મુળ પરંપરાને બદલે દેખાડા પર વધુ ફોકસ રાખ્યું હોવાનો સુર ઉઠી રહ્યો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *