માંડ માંડ બચ્યા ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન… ઓસ્ટ્રેલિયામાં ગોળીબાર સમયે માઇકલ વોનનો જીવ જોખમમાં મૂકાયો હતો

📅 Published: December 14, 2025 | 📂 Category: Uncategorized


Bondi Beach Shooting : ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલા બોન્ડી બીચ પર ગોળીબારની ઘટનામાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વૉનનો પણ આબાદ બચાવ થયો છે. આતંકવાદીઓએ યહૂદી સમુદાય હનુક્કા ફેસ્ટિવલને ટાર્ગેટ કરીને આડેધડ ગોળીબાર કર્યો હતો. અત્યાર સુધી ઘટનામાં 12 લોકોના મોત અને 13થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે ગોળીબાર થયો ત્યારે માઈકલ વૉર્ન પર ઘટનાસ્થળે જ હતા. વૉર્ને કહ્યું કે, જ્યારે ગોળીબાર થયો ત્યારે હું રેસ્ટોરન્ટમાં લૉક હતો, જે મને ભયાનક લાખ્યું હતું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *