અમદાવાદ, મંગળવાર
બાપુનગરમાં વિસ્તારમાં રહેતા યુવકે રૃમ બંધ કરીને માનસિક બિમાર સગીરા સાથે શારિરીક અડલાં કરીને છેડતી કરી હતી. સગીરાના ભાઇને પાન પાર્લર ઉપર વસ્તુ લેવા મોકલ્યો હતો ભાઇને ફરીથી વસ્તુ બદલવા મોકલ્યો હતો ભાઇ પરત આવતાં દરવાજો બંધ હતો ખખડાવતાં આરોપી નાસી ગયો હતો. આ બનાવ અંગે શહેરકોટડા પોલીસે છેડતીનો ગુનો નોંધીને વિકૃત માનસિકતા ધરાવતા યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મકાનના દરવાજો બંધ હોવાનું સીસીટીવી ફૂટેજમાં કેદ થતાં શહેરકોટડા પોલીસે ગુનો નોંધી વિકૃત માનસિકતા ધરાવતા શખ્સની ધરપકડ કરી
બાપુનગરમાં રહેતી શ્રમજીવી મહિલાએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે તા.
