'મારા પિતા જીવિત છે કે નહીં ? એટલું તો કહો' ઇમરાનનો પુત્ર આટલું કહેતાં આંસુ સારી રહ્યો

📅 Published: November 28, 2025 | 📂 Category: Uncategorized


– વ્યથિત કાસીમ ખાને શરીફ, મુનીરને ધમકી પણ આપી

– ઇમરાન ખાનની સ્થિતિ અંગે તમામ અફવાઓ ફેલાઈ રહી છે, તેના સમર્થકો રાતભર જેલની બહાર દેખાવો કરી રહ્યા છે

રાવલપિંડી : પાકિસ્તાનમાં કઈ ઘડીએ શું બનશે તે તેના નેતાઓ કે જનતા પણ જાણી શકે તેમ નથી. દુનિયાના તમામ અગ્રીમ દેશોમાં પણ ચિંતા વ્યાપ્ત રહી છે. ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાનની સ્થિતિ અને તબીયત વિષે સમગ્ર પાકિસ્તાનમાં ભાત-ભાતની અફવાઓ ફેલાઈ રહી છે. તેના સમર્થકો અહીંની કુખ્યાત અદિયાલા જેલની બહાર રાતભર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *