મીંગલપુર ગામ નજીક બે બાઇક અથડાતા યુવાનનું મોત

📅 Published: February 16, 2026 | 📂 Category: Uncategorized

– મૃતકના પિતાએ બાઈક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી

– યુવાન બાઈક લઈને મુંગળપુરથી ભાણવડ ગામ તરફ જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : મીંગલપુર ગામ નજીક આવેલા શીતળા માતાનીના મંદિર પાસે બે બાઇક અથડાતા યુવાનનું મોત નીપજ્યું હતું.

ચુડા તાલુકાના સમઢિયાળા ગામે રહેતા લક્ષ્મણભાઈ લાલજીભાઈ દુધરેજીયાનો પુત્ર વિક્રમભાઈ લક્ષ્મણભાઈ દુધરેજીયા પોતાનું.મોટરસાયકલ નંબર જીજે ૦૪ બીકે ૦૯૨૧ લઈને મીંગલપુર ગામથી ભાણવડ ગામે જતા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *