![]() |
Image Source: IANS
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના રેસ્ટોરન્ટ બાદ તેના ઘર પર ઇન્કમ ટેક્સના દરોડા પાડ્યા હતા. એક તરફી તે કથિત 60 કરોડની છેતરપિંડી મામલે મુશ્કેલીમાં ફસાયેલી છે, ત્યારે બીજી તરફ ઇન્કમ ટેક્સે ગઈકાલે (17 ડિસેમ્બર) તેમના મુંબઈના દાદર વિસ્તારમાં આવેલી બેસ્ટિયન રેસ્ટોરન્ટ પર દરોડા પાડ્યા હતા.

