મુંબઈ સેન્ટ્રલ – નવી દિલ્હી અને બાંદ્રા ટર્મિનસ – અમૃતસર વચ્ચે સ્પેશ્યલ ટ્રેનો દોડશે

📅 Published: December 20, 2025 | 📂 Category: Uncategorized

પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ – નવી દિલ્હી તથા બાંદ્રા ટર્મિનસ – અમૃતસર વચ્ચે ખાસ ભાડેબે જોડી સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેનો દોડશે.

મુંબઈ સેન્ટ્રલ – નવી દિલ્હી સુપરફાસ્ટ સ્પેશ્યલ તા. ૨૧, ૨૪, ૨૭ અને ૩૦ ડિસેમ્બરે રાત્રે ૧૧:૩૦ વાગ્યે મુંબઈ સેન્ટ્રલથી પ્રસ્થાન કરી બીજા દિવસે રાત્રે ૮ :૫૦ વાગ્યે નવી દિલ્હી પહોંચશે, જ્યારે નવી દિલ્હી-મુંબઈ સેન્ટ્રલ તા. ૨૦, ૨૩, ૨૬ અને ૨૯ ડિસેમ્બરે નવી દિલ્હીથી રાત્રે ૧૦ :૪૦ વાગ્યે ઉપડશે. અને બીજા દિવસે રાત્રે ૯ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *