![]() |
Image Source: IANS
PM Modi News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે(મંગળવાર) હરિયાણાના કુરૂક્ષેત્રમાં અનેક મહત્ત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. સૌથી પહેલા વડાપ્રધાન મોદીએ કુરૂક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય શંખ ‘પંચજન્ય’ના સન્માનમાં નવનિર્મિત સ્મારકનું ભવ્ય લોકાર્પણ કર્યું.

