મૃતક વ્યક્તિએ દસ્તાવેજ બનાવ્યો ! દિલ્હી બ્લાસ્ટ કેસમાં સામેલ અલ-ફલાહ યુનિ.ના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ, EDનો ખુલાસો

📅 Published: November 28, 2025 | 📂 Category: Uncategorized


Al Falah University Land Scam : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસમાં અલ-ફલાહ યુનિવર્સિટી સાથે જોડાયેલા એક જમીન સોદામાં મોટો નાણાકીય ગોટાળો સામે આવ્યો છે. EDએ પર્દાફાશ કર્યો છે કે, મદનપુર ખાદર વિસ્તારની ખસરા નંબર 792 વાળી જમીનને નકલી દસ્તાવેજોના આધારે વેચાઈ હતી અને આખરે આ જમીન અલ-ફલાહ યુનિવર્સિટીના ચેરમેન જાવદ અહેમદ સિદ્દીકી સાથે જોડાયેલા ‘તર્બિયા એજ્યુકેશન ફાઉન્ડેશન’ના નામે થઈ ગઈ હતી.

મૃત લોકોના નામે જનરલ પાવર ઑફ એટર્ની

ઈડીની તપાસ મુજબ, આ જમીન વેચવા માટે ઉપયોગમાં લેવાયેલ જનરલ પાવર ઓફ એટર્ની (GPA) સંપૂર્ણપણે નકલી હતી. તપાસમાં બહાર આવ્યું કે GPA પર જે વ્યક્તિઓની સહીઓ કે અંગૂઠાના નિશાન દર્શાવાયા છે, તેમાંથી ઘણા લોકો 1972થી 1998ની વચ્ચે જ મૃત્યુ પામ્યા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *