‘મેરા ગાંવ, મેરા દેશ' ફિલ્મમાં ધ્રાંગધ્રા-હળવદમાં જ ધરમજીએ જબ્બારસિંઘને માર્યો હતો!

📅 Published: November 25, 2025 | 📂 Category: Uncategorized


Mera Gaon Mera Desh Movie fact : 1971ની એ સાલ હતી જેમાં 6.2 કરોડના બોક્સ ઓફિસ કલેક્શન સાથે બોલિવુડની એ સમયની બીજા નંબરની રેકોર્ડ બ્રેક ફિલ્મ ‘મેરા ગાંવ મેરા દેશ’ના લોકેશન માટે હળવદ અને ધ્રાંગધ્રાને પસંદ કરવામાં આવ્યું હતું. એ વખતે વિનોદ ખન્નાએ જબ્બાર સિંઘની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં જબ્બાર સિંઘ તરીકે વિનોદ ખન્નાએ નેગેટિવ ભૂમિકા ભજવી હતી. એ વખતે હળવદ અને ધ્રાંગધ્રાના મહેલોમાં અને રણ વિસ્તારમાં સમગ્ર ફિલ્મનું શૂટિંગ થયું હતું. 

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *