મેસીના કાર્યક્રમમાં તોડફોડ બાદ તાબડતોબ એક્શન, CMના આદેશ બાદ મુખ્ય આયોજકની ધરપકડ

📅 Published: December 13, 2025 | 📂 Category: Uncategorized


Lionel Messi GOAT India Tour 2025: આર્જેન્ટિનાના ફૂટબોલ દિગ્ગજ લિયોનેલ મેસીના સન્માન સમારોહમાં શનિવારે (13મી ડિસેમ્બર) કોલકાતાના સોલ્ટલેક સ્ટેડિયમમાં ભારે હોબાળો મચી ગયો હતો. મેસ્સીની એક ઝલક જોવા માટે હજારો ચાહકો એકઠા થયા હતા, પરંતુ આયોજનમાં ગેરવ્યવસ્થા અને મેસ્સીના વહેલા પ્રસ્થાનને કારણે ગુસ્સે ભરાયેલા ફેન્સે સ્ટેડિયમમાં તોડફોડ કરી હતી.

ગુસ્સે ભરાયેલા ફેન્સે ખુરશીઓ ફેંકી

ફેન્સે દાવો કર્યો હતો કે તેમણે મેસ્સીની એક ઝલક જોવા માટે 5,000થી લઈને 25,000 રૂપિયા સુધીની ઊંચી કિંમતની ટિકિટો ખરીદી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *