![]() |
| (IMAGE – IANS) |
Aroop Biswas Resign after Messi Programme: પશ્ચિમ બંગાળના યુવા ભારતી રમતગમત સંકુલમાં ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસીના કાર્યક્રમ દરમિયાન થયેલી અરાજકતા અને સુરક્ષામાં ચૂક મામલે આખરે મોટું રાજકીય પરિણામ આવ્યું છે. મમતા બેનર્જી સરકારના ખેલ મંત્રી અરુપ બિસ્વાસે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

