
– ગાઝા શાંત છતાં મધ્યપૂર્વમાં ફરી પાછો ઉકળતો ચરૂ
– યુએઅઈએ સાઉદીના આક્ષપો ફગાવ્યા અને બંનેમાંથી એકપણ જહાજમાં શસ્ત્રો ન હોવાનો દાવો કર્યો
અબુધાબી : મધ્યપૂર્વમાં એક યુદ્ધ શાંત પડયુ નથી ત્યાં બીજા યુદ્ધના ભણકારા વાગવા માંડયા છે. સાઉદી અરેબિયાએ યમનના પોર્ટસિટી મુકલ્લા ગયેલા યુએઈના બે જહાજ પર એરસ્ટ્રાઇક કરીને તેને ખતમ કર્યા છે અને તેમા હુથી બળવાખારોને આપવા માટેના શસ્ત્રો હોવાનો દાવો કર્યો છે. જ્યારે યુએઈના આ આરોપોને ફગાવી દીધા છે અને તેને પાયાવિહોણા ગણાવ્યા છે.
