યુક્રેનના ભયાનક ડ્રોન હુમલામાં રશિયાના કબજા હેઠળના વિસ્તારમાં 24ના મોતનો દાવો

📅 Published: January 2, 2026 | 📂 Category: Uncategorized


Russia vs Ukrain War Updates : રશિયાના કબ્જાવાળ આ વિસ્તારમાં 24ના મોત થયાનો કરેલો રશિયાનો દાવો આ વાતનો પુરાવો છે. આ જોતાં હવે આ યુદ્ધ ચાર વર્ષ પૂરા કરીને પાંચમાં વર્ષમાં પ્રવેશ કરે તેવો ભય સેવવામાં આવી રહ્યો છે. રશિયા-યુક્રેન બંનેના એકબીજા સામે ડ્રોન હુમલા જારી છે. આ બધુ બતાવે છે કે રશિયા અને યુક્રેનવાસીઓ બંને માટે નવું વર્ષ પણ યુદ્ધગ્રસ્ત જ રહેવાનું છે.

યુક્રેન હવે પોતે પણ ડ્રોન બનાવવા લાગ્યું હોવાથી તેના ડ્રોન એટેકમાં તેજી આવી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *