યુરોપની જેમ અમેરિકા સાથે પણ ભારત ગીવ એન્ટ ટેકનું વલણ અપનાવે તો ટ્રેડ ડીલ શક્ય

📅 Published: January 27, 2026 | 📂 Category: Uncategorized

વડોદરાઃ આપણી સરકાર ઉદ્યોગોનું વધારે પડતું રક્ષણ કરી રહી છે.તેનાથી આપણે ઉદ્યોગોની નબળાઈને પ્રોત્સાહન આપી રહ્યા છે.જો બહારના ઉદ્યોગોની  પ્રોડકટસ માટે દરવાજા ખોલવામાં આવશે તો સ્પર્ધા વધશે અને ઉદ્યોગો મજબૂત બનશે.યુરોપિયન યુનિયન સાથેની ટ્રેડ ડીલને જોતા સરકારને હવે અહેસાસ થઈ રહ્યો છે કે, બહારની પ્રોડકટસ પર વધારે પડતો ટેરિફ નાંખીને દેશનું ભલું નથી થઈ રહ્યુ તેમ વર્તમાન સરકારમાં ૨૦૧૭થી ૨૦૧૯ સુધી ફાઈનાન્સ  સેક્રેટરી તરીકે ફરજ બજાવી ચૂકેલા સુભાષચંદ્ર ગર્ગે કહ્યું હતું.

પારુલ લિટરેચર ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે આવેલા સુભાષચંદ્ર ગર્ગે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, અમેરિકા સાથેની ડીલ અટકી જવાથી બીજા દેશો સાથેની ડીલમાં આપણે ગીવ એન્ડ ટેક.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *