![]() |
| (IMAGE – IANS) |
Ukraine Secret Missile Factory: ચાર વર્ષના રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અમેરિકા સાથેની ‘શાંતિ યોજના’ને આખરી ઓપ આપવાના સંકેત આપ્યા છે. આ સમજૂતીનો ડ્રાફ્ટ ટૂંક સમયમાં અમેરિકન દૂત રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલયને સોંપશે અને આવતા વીકેન્ડમાં અમેરિકામાં આગળની બેઠક યોજાઈ શકે છે.

