રશિયા-યુક્રેન શાંતિ સમજૂતી નજીક ? ટ્રમ્પ કહે છે 'કશું ઘણું સારૂં બની રહેવાનું છે'

📅 Published: November 25, 2025 | 📂 Category: Uncategorized


– ગાઝા, યુક્રેન શાંત થતાં હવે તાઇવાન પર ધ્યાન કેન્દ્રિત કરાશે

– આશ્ચર્ય થશે કે રશિયા યુક્રેન શાંતિ-મંત્રણામાં પ્રગતિ થઈ રહી છે, પરંતુ ઘણું સારૂં બનવાનું છે- ‘ગોડ-બ્લેસ-અમેરિકા’

વોશિંગ્ટન : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે એવો સંકેત આપ્યો હતો કે, યુક્રેન અને રશિયા શાંતિ સમજૂતીની નજીક પહોંચી ગયા છે. આથી છેલ્લાં અઢી વર્ષથી પણ વધુ સમયથી ચાલી રહેલાં આ યુદ્ધ અંગે કશું સારૂં બની રહેવાનું છે.

પ્રમુખ ટ્રમ્પે તેઓના ટ્રુથ સોશ્યલ પર લખ્યું : ‘ખરેખર તે શક્ય છે કે રશિયા-યુક્રેન યુદ્ધ સંબંધી મંત્રણામાં પ્રગતિ થઈ શકે છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *