
School Trip Accident: રાજકોટના હાથીખાના વિસ્તારમાં આવેલી નવયુગ સ્કૂલ દ્વારા આયોજિત શૈક્ષણિક પ્રવાસ એક પરિવાર માટે કાયમી માતમમાં ફેરવાઈ ગયો છે. સાસણ નજીક આવેલા એક રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં નહાવા પડેલા ધોરણ-8ના વિદ્યાર્થીનું ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે હસતા-રમતા બાળકોનો પ્રવાસ પળવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદ જિલ્લામાં 14.52 લાખથી વધુ મતદારોની ‘બાદબાકી’, કુલ 48.
