રાણપુરના તળાવમાંથી આધેડનો મૃતદેહ મળ્યો:ફાયર વિભાગે મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

જૂનાગઢના ​રાણપુરમાં તળાવમાંથી આધેડનો મૃતદેહ મળ્યો છે. મનપા ફાયર વિભાગે મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો છે. 45 વર્ષીય મનોજભાઈ મારુનું મોત થતાં પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *